મેનહટનમાં બ્યૂટી કોન્ટેસ્ટ

Saturday 22nd May 2021 07:42 EDT
 
 

ન્યૂ યોર્ક સિટીના મેનહટનમાં ટાઇમ્સ સ્કવેર પર કોરોના મહામારી બાદ પહેલી બ્યૂટી કોન્ટેસ્ટ યોજાઇ હતી. ખાસ વાત એ હતી કે આ બ્યૂટી કોન્ટેસ્ટમાં નાની - માસુમ બાળકીઓ પણ જોડાઇ હતી. કોરોનાના કારમી પીડામાંથી બહાર આવેલા અમેરિકામાં હવે ધીમે-ધીમે જનજીવન સામાન્ય થવા લાગ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter