આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: મિક્સ ડ્રાયફ્રૂટ - 2 કપ • ખજૂર - 1 કપ • ઘી - પોણો કપ • ઈલાયચી પાઉડર - અડધી ચમચી • કેસર - 8થી 10 તાંતણા • મિલ્ક પાઉડર - અડધો કપ • તાજી મલાઈ - 2 ચમચી • મોળો માવો - અડધો કપ
રીત: સૌપ્રથમ ડ્રાયફ્રૂટને અધકચરા ક્રશ કરી લો. ખજૂરના ઠળિયા કાઢી તેને પણ ક્રશ કરી લો. કડાઈમાં ઘી લઈ ડ્રાયફ્રૂટ પાઉડરને શેકી લો. ધીમા તાપે શેક્યા બાદ મલાઈ ઉમેરીને ઘી છૂટું પડે ત્યાં સુધી શેકો. છીણેલો મોળો માવો, ઈલાયચી પાઉડર, કેસર અને મિલ્ક પાઉડર ઉમેરો એટલે લચકા પડતો સ્વાદિષ્ટ હલવો તૈયાર છે.
સામગ્રી: મિક્સ ડ્રાયફ્રૂટ - 2 કપ • ખજૂર - 1 કપ • ઘી - પોણો કપ • ઈલાયચી પાઉડર - અડધી ચમચી • કેસર - 8થી 10 તાંતણા • મિલ્ક પાઉડર - અડધો કપ • તાજી મલાઈ - 2 ચમચી • મોળો માવો - અડધો કપ રીત: સૌપ્રથમ ડ્રાયફ્રૂટને અધકચરા ક્રશ કરી લો. ખજૂરના ઠળિયા કાઢી તેને પણ ક્રશ કરી લો. કડાઈમાં ઘી લઈ ડ્રાયફ્રૂટ પાઉડરને શેકી લો. ધીમા તાપે શેક્યા બાદ મલાઈ ઉમેરીને ઘી છૂટું પડે ત્યાં સુધી શેકો. છીણેલો મોળો માવો, ઈલાયચી પાઉડર, કેસર અને મિલ્ક પાઉડર ઉમેરો એટલે લચકા પડતો સ્વાદિષ્ટ હલવો તૈયાર છે.


