અમદાવાદના ૭૯ વર્ષીય જ્યોત્સ્ના બાએ કમર, ખભા, ઘૂંટણ અને યુરિન લીકેજની સમસ્યામાંથી મિશન હેલ્થની સારવારથી સંપૂર્ણ રાહત મેળવી

પગના તળિયા ગાદી જેવા થઇ જતા, ઊભા રહેવા-ચાલવામાં તકલીફ પડતા, તેઓ વ્હીલચેરગ્રસ્ત થઇ ગયા હતા

Wednesday 27th September 2023 09:40 EDT
 
 

અમદાવાદના ૭૯ વર્ષીય જ્યોત્સ્ના બા, કમર તેમજ કમરથી બંને પગમાં ઊતરતા દુખાવાથી પીડાતા હતા. બંને પગના તળિયામાં સતત્ત થતી ખાલી- ઝણઝણાટીથી પગના તળિયા ગાદી જેવા થઇ ગયા હતા. બંને ઘૂંટણમાં ઓપેરશન કરાવ્યા બાદ પણ તકલીફ જણાતી હતી. ધીરે-ધીરે તેઓને ઊભા રહેવા -ચાલવા- તેમજ બેલેન્સ રાખવામાં ખુબજ તકલીફ થતી હતી. પથારીમાં પડખું ફરવું પણ પીડાદાયી બની ગયું હતું. સાથે ખભામાં પણ દુખાવો શરુ થઇ ગયો હતો. હવે, તેઓ વ્હીલચેરગ્રસ્ત થઇ ગયા હતા.

આ બધી પીડાની સાથે તેઓ છેલ્લાં કેટલાક વર્ષોથી ખાંસી કે છીંક ખાવામાં કે બાથરૂમ સુધી પહોચતાં પહેલાજ થઇ જતા યુરિન લીકેજની સમસ્યાથી પણ પીડાતા હતા. ઘણી બધી દવાઓ અને સારવારો, આ બધી તકલીફને દૂર કરવામાં નિષ્ફળ નીવડી હતી.

એટલામાં જ તેઓને સ્નેહીજનો દ્વારા મિશન હેલ્થની જાણ થતા, તેઓએ તુરંતજ મિશન હેલ્થની મુલાકાત લીધી, અને તેજ દિવસથી એડવાન્સ્ડ ફિઝિયોથેરાપીના ભાગરૂપે લીધેલ નોન સર્જીકલ સ્પાઈનલ ડિકોમ્પ્રેશન થેરાપી, રેપ્ટર ૩૦, સ્ટિમ્યુલેશન, ઇલેક્ટરાકીગલ ટ્રીટમેન્ટ તેમજ અલગ- અલગ કસરતો દ્વારા ૨ મહિનાની સારવારના અંતે તેઓ કમર, ઘૂંટણ, ખભાના દુખાવામાંથી તેમજ યુરિન લીકેજની સમસ્યામાંથી સંપૂર્ણ રાહત મેળવી, વ્હીલચેરનો સહારો છોડી, ૧૫ મિનિટથી વધુ સમય સ્વતંત્ર ઊભા રહેતા તેમજ ચાલતા થયા!! જે તેમની માટે નવા જીવનદાન સમાન સાબિત થયું!

અમદાવાદ(ગુજરાત)ખાતે આવેલું મિશન હેલ્થ એ એશિયાનું સૌથી એડવાન્સ્ડ ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે

મિશન હેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે

www.missionhealth.co.in - phone  or  WhatsApp  : +91 76000 29090


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter