દાદીમાનું વૈદુંઃ કફ

Monday 19th July 2021 10:01 EDT
 
 

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...

• કાંદાનો ઉકાળો પીવાથી કફમાં રાહત અનુભવાય છે.
• અર્ધા તોલા જેટલું મધ દિવસમાં ચાર વાર ચાટવાથી કફમાં ઘટાડો લાગે છે.
• દોઢથી બે તોલા આદુંના રસમાં મધ મેળવી પીવાથી કફ ઓછો થતો હોય તેમ લાગે છે.
• તુલસીનો રસ ૩ ગ્રામ, આદુંનો રસ ૩ ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી કફ ઘટે તેવી શક્યતા રહે છે.
• એલચી, સિંધવ, ઘી અને મધ ભેગાં કરીને ચાટવાથી કફમાં ઘટાડો નોંધાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter