દાદીમાનું વૈદુંઃ કરમ

Monday 12th July 2021 04:40 EDT
 
 

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો કરમની સમસ્યા અંગે.

• થોડા ગરમ પાણીમાં સોપારીનો ભૂકો દિવસમાં ત્રણ-ચાર વાર લેવાથી કરમ થયા હોય તો રાહત અનુભવાય છે.
• તુલસીનાં પાનનો રસ પીવાથી કરમના દુઃખાવામાં ઘટાડો લાગે છે.
• ફૂદીનાનો રસ પીવાથી કરમ ઘટાડો લાગે છે.
• રોજ લસણ ખાવાથી કરમ ઘટે છે.
• સૂંઠ અને વાવડિંગનું ચૂર્ણ મધમાંથી લેવાથી કરમ ઘટે છે.
• કાંદાનો રસ પીવાથી કરમ થયા હોય તો તેમાં રાહત થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter