દાદીમાનું વૈદુંઃ ઘા - જખમ

Saturday 18th July 2020 06:14 EDT
 
 

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો ઘા-જખમ અંગે

• લાગેલા ઘા, વાઢ કે કાપ ઉપર તાજો પેશાબ લગાડવાથી જલદી રૂઝ આવે છે અને પાકતું નથી.
• ઘામાંથી લોહી નીકળતું હોય તો સરકો લગાડવાથી લોહી નીકળતું બંધ થાય છે.
• ઘા કે જખમમાંથી લોહી નીકળતું હોય તો તેના પર મીઠાના પાણીમાં ભીંજવેલો પાટો બાંધવાથી જખમ પાકતો નથી અને ઝડપથી રૂઝ આવે છે.
• તલના તેલનું પોતું મૂકી પાટો બાંધવાથી જખમ જલદી રુઝાય છે.
• વાગેલા ઘા પર હળદર દબાવી દેવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter