દાદીમાનું વૈદુંઃ હરસ-મસા

ઘરગથ્થુ ઉપચાર

Wednesday 10th April 2019 06:56 EDT
 
 

• તલ વાટીને માખણમાં ખાવાથી હરસ-મસા મટે છે. • સુંઠનું ચૂર્ણ છાશમાં નાખીને પીવાથી હરસ-મસા મટે છે. • સવારે નરણે કોઠે એક મૂઠી જેટલા કાળા તલ થોડીક સાકર સાથે ખૂબ ચાવીને ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે. • સૂકા હરસ થયા હોય તો છાશમાં ગોળ નાખીને અને લોહી પડતા મસા હોય તો છાશમાં ઇન્દ્રજવ નાખીને પીવાથી હરસ-મસા મટે છે. • કેરીના ગોટલાનું ચૂર્ણ મધ સાથે લેવાથી હરસ-મસા મટે છે. • મીઠા લીમડાનાં પાનને પાણી સાથે પીસી, ગાળી, પીવાથી હરસ-મસા મટે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter