લકવાની સારવારમાં મિશન હેલ્થ દ્વારા લાવવામાં આવેલ અદભુત ક્રાંતિ

સ્પાઈન સર્જરી બાદ પથારીવશ બનેલ બરોડાની ૫૦ વર્ષીય ગૃહિણી, મિશન હેલ્થની માત્ર ૩ મહિનાની ન્યુરો રોબોટિક્સ ફિઝિયોથેરાપીથી ફરી એક વખત ચાલતી થઇ

Thursday 22nd February 2024 02:45 EST
 
 

બરોડાના ૫૦ વર્ષીય ગૃહિણી સુનિતાબેનને બંને પગની ખાલી ઝંઝણાટીથી છૂટવા નવેમ્બર ૨૦૨૨માં કરાવેલ સ્પાઈન સર્જરી બાદ, થોડાજ દિવસોની અંદર બંને પગ લકવાગ્રસ્ત બનતા તેઓ પાથરીવશ બન્યા હતા. તેઓ માટે સ્વતંત્ર ઊભા રહેવું -ચાલવું તો દૂરની વાત પરંતુ સ્વતંત્ર બેસવું પણ અશક્ય બન્યું હતું. જેની માટે તેઓને ન્યુરોલોજિસ્ટ દ્વારા એડવાન્સ્ડ ફિઝિયોથેરાપી સજેસ્ટ કરાતા, તેઓને મિશન હેલ્થ ખાતે લાવામાં આવ્યા હતા.

આ સમયે તેઓ વ્હીલચેરગ્રસ્ત હતા. મિશન હેલ્થમાં આપવામાં આવેલ ન્યુરો રોબોટિક્સ તેમજ ન્યુરોફિઝિયોથેરાપીના સચોટ પ્રયત્ને, સારવારના માત્ર ૧૦ દિવસમાં તેઓ સ્વતંત્ર બેસતા, ૩૦ દિવસે સ્વતંત્ર ઊભા રહેતા , ૨ મહિને લાકડીના સહારે તેમજ ૩ મહિનાના અંતે સંપૂર્ણ સ્વતંત્ર રીતે ફરીથી એક્વખત ચાલતા થયા!!

અમદાવાદ(ગુજરાત)ખાતે આવેલું મિશન હેલ્થ એ એશિયાનું સૌથી એડવાન્સ્ડ ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે

 મિશન હેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે

www.missionhealth.co.in - Phone or Whatsapp : +91 76000 29090


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter