સતત મોબાઇલ જોવાથી કળતર સહિતની બીમારીનું જોખમ

Friday 10th February 2023 09:11 EST
 
 

ન્યૂ યોર્ક: સતત લાંબા સમય સુધી સ્માર્ટફોન અને લેપટોપનો ઉપયોગ કરનારાઓ પર નવી બીમારીઓનો ખતરો મંડરાઇ રહ્યો હોવાની ચેતવણી અમેરિકન ડોક્ટરોએ આપી છે. અમેરિકાના પ્લાસ્ટિક સર્જન ડો. રિચર્ડ વેસ્ટ્રિયે સ્માર્ટફોનના કારણે થતા રોગો વિશે માહિતી આપી છે. ડો. રિચર્ડના મતે મોબાઈલ ફોનના વધુ પડતા ઉપયોગથી હાથ સુન્ન થઈ જવા, કળતર જેવી નવી સમસ્યાઓ ઉભી થઈ રહી છે. આને ‘ટેક નેક સિન્ડ્રોમ’ કે કાર્પલ ટનલ સિન્ડ્રોમ કહેવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter