અભિનેતા કપિલ ઝવેરીએ આપેલી રેવ પાર્ટીમાં પોલીસના દરોડાઃ રૂ. ૯ લાખનું ડ્રગ્સ પકડાયું

Friday 21st August 2020 16:24 EDT
 
 

બોલિવૂડ એક્ટર કપિલ ઝવેરીએ તાજેતરમાં ગોવામાં તેની વિલામાં રેવ પાર્ટી યોજી હતી. ગોવા પોલીસે આ રેવ પાર્ટીમાંથી રૂ. ૯ લાખના ડ્રગ્સ સાથે કપિલની ધરપકડ કરી હતી. આ ડ્રગ્સમાં કોકેઈન, MDMA, એક્સટેસીની ટેબ્લેટ અને ચરસ સામેલ છે. કપિલે તેના બંગલામાં રેવ પાર્ટી યોજી હતી તેમાં ૨૩ જેટલા લોકો સામેલ થયા હતા. કપિલે ‘દિલ પરદેસી હો ગયા’ અને ‘ઇશ્ક વિશ્ક’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter