પીસીનું લંડન વેકેશન

Thursday 05th August 2021 08:39 EDT
 
 

સ્વજનોથી માંડીને ફેનફોલોઅર્સમાં પીસીના નામે જાણીતી પ્રિયંકા ચોપરા તેના કેટલાક પ્રોજેક્ટ્સ માટે હાલ લંડનમાં ડેરાતંબૂ તાણ્યા છે. તેણે કેટલાક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટોઝ શેર કરીને બતાવ્યું કે તે કામની સાથોસાથ ખૂબ ધમાલ - મસ્તી પણ કરી રહી છે અને લંડનમાં મોનસૂનનો પૂરો આનંદ લઈ રહી છે. તેમાંથી એક તસવીરમાં તે જાયન્ટ ચેસ બોર્ડ પર ઊભી રહીને પોઝ આપતી જોવા મળી. કેઝ્યુઅલ લૂકમાં પણ તે બ્યુટીફૂલ લાગી રહી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter