પ્રીતિ પતિ જીન ગુડઇનફ સાથે લોસ એન્જેલેસમાં રજાઓ માણી રહી છે

Thursday 07th July 2016 07:46 EDT
 
 

મુંબઈઃ બોલિવૂડની અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા લોસ એન્જેલેસમાં પતિ જીન ગુડઈનફની સાથે રજાઓનો આનંદ માણી રહી છે. વેકેશનની કેટલીક તસવીરો પ્રીતિએ ઈન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. તેમાં તેની સાથે તેની સહેલી પણ નજરે પડી રહી છે. પ્રીતિ પોતાનાં પતિ અને સહેલીની સાથે લોસ એન્જેલેસમાં હરમોસા સમુદ્ર તટ પર રજાઓ ગાળી રહી છે. પ્રીતિએ જીન ગુડઈનફ સાથે આ વર્ષે ફેબ્રુઆરીમાં એક ખાનગી સમારોહ વિધિમાં લગ્ન કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter