મંદાકિની લાંબા સમય પછી જાહેરમાં જોવા મળી

Thursday 05th May 2022 06:39 EDT
 
 

‘રામ તેરી ગંગા મૈલી હો ગઇ’ ફેમ વીતેલા જમાનાની અભિનેત્રી મંદાકિનીએ લાંબા સમય પછી તાજેતરમાં જાહેરમાં દેખા દીધી હતી. આટલા સમય પછી પણ તે પહેલાં જેવી તો નહીં પણ જાજરમાન જરૂર લાગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter