મસ્કયુલર સિંગર

Thursday 12th August 2021 12:10 EDT
 
 

બોલિવૂડના જાણીતા સિંગર શાને તાજેતરમાં તેના ગાયક મિત્ર સોનુ નિગમ સાથે એક સુંદર તસવીર શેર કરી છે. આ સાથે જ શાને સોનુને જન્મદિવસની શુભેચ્છા આપી છે. જોકે, આ તસવીરમાં જે ધ્યાનાકર્ષક બાબત હતી બંને સ્ટાર સિંગરની મસ્ક્યુલર બોડી. આ પોસ્ટ-વર્કઆઉટ ફોટોમાં શાન અને સોનુ સ્માઈલ કરતા નજરે પડે છે. તસવીરમાં સ્પષ્ટ જણાય આવે છે કે બન્ને જીમમાં ખૂબ પરસેવો પાડે છે. પોસ્ટમાં શાને કેપ્શનમાં લખ્યું છે કે વેરી હેપ્પી બર્થ ડે ચેમ્પ... સોનુ નિગમનું એક વધુ રોકિંગ વર્ષ હોય... પ્રેમથી ભરેલું, ચિયર્સ, શાંતિ અને મ્યુઝિક... મોર પાવર ટુ યુ ભાઈ....


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter