રજનીકાન્તને દાદાસાહેબ ફાળકે સન્માનઃ મનોજ બેસ્ટ એક્ટર, કંગના બેસ્ટ એક્ટ્રેસ

Sunday 31st October 2021 01:22 EDT
 
 

૬૭મા નેશનલ ફિલ્મ પુરસ્કાર એનાયત કરવા માટે સોમવારે દિલ્હીમાં સમારંભ યોજ્યો હતો. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે રજનીકાંતને ૨૦૧૯નો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરાયા હતા. જ્યારે ફિલ્મ ‘મણિકર્ણિકા’ અને ‘પંગા’માં બેસ્ટ અભિનય માટે કંગના રનૌતને તો ફિલ્મ ‘ભોંસલે’ માટે મનોજ વાજપેયીને અને ‘અસુરન’ માટે ધનુષને એવોર્ડ અપાયો હતો. ફિલ્મ ‘છિછોરે’ શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ એનાયત થયો હતો.




to the free, weekly Gujarat Samachar email newsletter