હી-મેનનો બર્થડે, ડ્રીમ ગર્લનું સેલિબ્રેશન

Saturday 09th December 2023 07:13 EST
 
 

બોલિવૂડમાં હી-મેન તરીકે ઓળખાતા ધર્મેન્દ્રે આઠમી ડિસેમ્બરે 88મો જન્મદિન ઉજવ્યો હતો. હેમા માલિનીએ ઘરમાં ધર્મેન્દ્ર સાથે કેક કાપી શુભેચ્છા આપી હતી. ધર્મેન્દ્ર સાથે તેમણે ફોટોગ્રાફ્સ પડાવીને શેર કર્યા હતા. ડ્રીમ ગર્લ હેમા માલિનીએ ધર્મેન્દ્રને શુભેચ્છા આપી હતી. આ પ્રસંગે બંને દીકરી એશા અને આહના પણ તેમની સાથે હતી. આ અગાઉ સની દેઓલ અને પરિવાર સાથે ધર્મેન્દ્રએ કેક કાપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter