આઇપીએલ-૧૩ ટાઇમટેબલઃ ૮ ટીમ, ૫૩ દિવસ, ૬૦ મેચ

Wednesday 16th September 2020 05:25 EDT
 
 

આઇપીએલ સિઝન - ૧૩નો યુએઇમાં ૧૯ સપ્ટેમ્બરથી પ્રારંભ થઇ રહ્યો છે. ટી૨૦ ક્રિકેટ ફોર્મેટના મહાકુંભ સમાન આ લિગ ટૂર્નામેન્ટમાં ૫૩ દિવસમાં આઠ ટીમો વચ્ચે કુલ ૬૦ મેચ રમાશે. જેમાંથી દુબઇમાં ૨૪, અબુધાબીમાં ૨૦ અને શાહજાહમાં ૧૨ મેચ રમાશે.

• તારીખ • કોની સામે કોણ? • સ્થળ

• ૧૯ સપ્ટેમ્બર • મુંબઇ ઈન્ડિયન્સ વિ. ચેન્નઇ સુપર કિંગ્સ • શારજાહ
• ૨૦ સપ્ટેમ્બર • દિલ્હી કેપિટલ્સ વિ. કિંગ્સ ઇલેવન પંજાબ • દુબઈ
• ૨૧ સપ્ટેમ્બર • સનરાઇઝર્સ હૈદરાબાદ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગલોર • દુબઈ
• ૨૨ સપ્ટેમ્બર • રાજસ્થાન રોયલ્સ વિ. ચેન્નઇ સુપર કિંગ્સ • શારજાહ
• ૨૩ સપ્ટેમ્બર • કોલકાતા નાઈટ રાઇડર્સ વિ. મુંબઇ ઈન્ડિયન્સ • અબુધાબી
• ૨૪ સપ્ટેમ્બર • કિંગ્સ ઇલેવન પંજાબ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગલોર • દુબઈ
• ૨૫ સપ્ટેમ્બર • ચેન્નઇ સુપર કિંગ્સ વિ. દિલ્હી કેપિટલ્સ • અબુધાબી
• ૨૬ સપ્ટેમ્બર • કોલકાતા નાઈટ રાઇડર્સ વિ. સનરાઇઝર્સ હૈદરાબાદ • અબુધાબી
• ૨૭ સપ્ટેમ્બર • રાજસ્થાન રોયલ્સ વિ. કિંગ્સ ઇલેવન પંજાબ • શારજાહ
• ૨૮ સપ્ટેમ્બર • રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિ. મુંબઇ ઈન્ડિયન્સ • દુબઈ
• ૨૯ સપ્ટેમ્બર • દિલ્હી કેપિટલ્સ વિ. સનરાઇઝર્સ હૈદરાબાદ • અબુધાબી
• ૩૦ સપ્ટેમ્બર • રાજસ્થાન રોયલ્સ વિ. કોલકાતા નાઈટ રાઇડર્સ • દુબઈ
• ૧ ઓક્ટોબર • કિંગ્સ ઇલેવન પંજાબ વિ. મુંબઇ ઈન્ડિયન્સ • અબુધાબી
• ૨ ઓક્ટોબર • ચેન્નઇ સુપર કિંગ્સ વિ. સનરાઇઝર્સ હૈદરાબાદ • દુબઈ
• ૩ ઓક્ટોબર • રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિ. રાજસ્થાન રોયલ્સ • અબુધાબી
• ૩ ઓક્ટોબર • દિલ્હી કેપિટલ્સ વિ. કોલકાતા નાઈટ રાઇડર્સ • શારજાહ
• ૪ ઓક્ટોબર • મુંબઇ ઈન્ડિયન્સ વિ. સનરાઇઝર્સ હૈદરાબાદ • શારજાહ
• ૪ ઓક્ટોબર • કિંગ્સ ઇલેવન પંજાબ વિ. ચેન્નઇ સુપર કિંગ્સ • દુબઈ
• ૫ ઓક્ટોબર • રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિ. દિલ્હી કેપિટલ્સ • દુબઈ
• ૬ ઓક્ટોબર • મુંબઇ ઈન્ડિયન્સ વિ. રાજસ્થાન રોયલ્સ • અબુધાબી
• ૭ ઓક્ટોબર • કોલકાતા નાઈટ રાઇડર્સ વિ. ચેન્નઇ સુપર કિંગ્સ • અબુધાબી
• ૮ ઓક્ટોબર • સનરાઇઝર્સ હૈદરાબાદ વિ. કિંગ્સ ઇલેવન પંજાબ • દુબઈ
• ૯ ઓક્ટોબર • રાજસ્થાન રોયલ્સ વિ. દિલ્હી કેપિટલ્સ • શારજાહ
• ૧૦ ઓક્ટોબર • કિંગ્સ ઇલેવન પંજાબ વિ. કોલકાતા નાઈટ રાઇડર્સ • અબુધાબી
• ૧૦ ઓક્ટોબર • ચેન્નઇ સુપર કિંગ્સ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગલોર • દુબઈ
• ૧૧ ઓક્ટોબર • સનરાઇઝર્સ હૈદરાબાદ વિ. રાજસ્થાન રોયલ્સ • દુબઈ
• ૧૧ ઓક્ટોબર • મુંબઇ ઈન્ડિયન્સ વિ. દિલ્હી કેપિટલ્સ • અબુધાબી
• ૧૨ ઓક્ટોબર • રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિ. કોલકાતા નાઈટ રાઇડર્સ • શારજાહ
• ૧૩ ઓક્ટોબર • સનરાઇઝર્સ હૈદરાબાદ વિ. ચેન્નઇ સુપર કિંગ્સ • દુબઈ
• ૧૪ ઓક્ટોબર • દિલ્હી કેપિટલ્સ વિ. રાજસ્થાન રોયલ્સ • દુબઈ
• ૧૫ ઓક્ટોબર • રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિ. કિંગ્સ ઇલેવન પંજાબ • અબુધાબી
• ૧૬ ઓક્ટોબર • મુંબઇ ઈન્ડિયન્સ વિ. કોલકાતા નાઈટ રાઇડર્સ • અબુધાબી
• ૧૭ ઓક્ટોબર • રાજસ્થાન રોયલ્સ વિ. રોયલ અને ચેલેન્જર્સ બેંગલોર • દુબઈ
• ૧૭ ઓક્ટોબર • દિલ્હી કેપિટલ્સ વિ. ચેન્નઇ સુપર કિંગ્સ • શારજાહ
• ૧૮ ઓક્ટોબર • સનરાઇઝર્સ હૈદરાબાદ વિ. કોલકાતા નાઈટ રાઇડર્સ • અબુધાબી
• ૧૮ ઓક્ટોબર • મુંબઇ ઈન્ડિયન્સ વિ. કિંગ્સ ઇલેવન પંજાબ • દુબઈ
• ૧૯ ઓક્ટોબર • ચેન્નઇ સુપર કિંગ્સ વિ. રાજસ્થાન રોયલ્સ • અબુધાબી
• ૨૦ ઓક્ટોબર • કિંગ્સ ઇલેવન પંજાબ વિ. દિલ્હી કેપિટલ્સ • અબુધાબી
• ૨૧ ઓક્ટોબર • કોલકાતા નાઈટ રાઇડર્સ વિ. રાજસ્થાન રોયલ્સ • અબુધાબી
• ૨૨ ઓક્ટોબર • રાજસ્થાન રોયલ્સ વિ. સનરાઇઝર્સ હૈદરાબાદ • દુબઈ
• ૨૩ ઓક્ટોબર • ચેન્નઇ સુપર કિંગ્સ વિ. મુંબઇ ઈન્ડિયન્સ • શારજાહ
• ૨૪ ઓક્ટોબર • કોલકાતા નાઈટ રાઇડર્સ વિ. દિલ્હી કેપિટલ્સ • અબુધાબી
• ૨૪ ઓક્ટોબર • કિંગ્સ ઇલેવન પંજાબ વિ. સનરાઇઝર્સ હૈદરાબાદ • દુબઈ
• ૨૫ ઓક્ટોબર • રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિ. ચેન્નઇ સુપર કિંગ્સ • દુબઈ
• ૨૫ ઓક્ટોબર • રાજસ્થાન રોયલ્સ વિ. મુંબઇ ઈન્ડિયન્સ • અબુધાબી
• ૨૬ ઓક્ટોબર • કોલકાતા નાઈટ રાઇડર્સ વિ. કિંગ્સ ઇલેવન પંજાબ • શારજાહ
• ૨૭ ઓક્ટોબર • સનરાઇઝર્સ હૈદરાબાદ વિ. દિલ્હી કેપિટલ્સ • દુબઈ
• ૨૮ ઓક્ટોબર • મુંબઇ ઈન્ડિયન્સ વિ. રાજસ્થાન રોયલ્સ • અબુધાબી
• ૨૯ ઓક્ટોબર • ચેન્નઇ સુપર કિંગ્સ વિ. કોલકાતા નાઈટ રાઇડર્સ • દુબઈ
• ૩૦ ઓક્ટોબર • કિંગ્સ ઇલેવન પંજાબ વિ. રાજસ્થાન રોયલ્સ • અબુધાબી
• ૩૧ ઓક્ટોબર • દિલ્હી કેપિટલ્સ વિ. મુંબઇ ઈન્ડિયન્સ • દુબઈ
• ૩૧ ઓક્ટોબર • રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિ. સનરાઇઝર્સ હૈદરાબાદ • શારજાહ
• ૧ નવેમ્બર • ચેન્નઇ સુપર કિંગ્સ વિ. કિંગ્સ ઇલેવન પંજાબ • દુબઈ
• ૧ નવેમ્બર • કોલકાતા નાઈટ રાઇડર્સ વિ. રાજસ્થાન રોયલ્સ • દુબઈ
• ૩ નવેમ્બર • દિલ્હી કેપિટલ્સ રોયલ વિ. ચેલેન્જર્સ બેંગલોર • અબુધાબી
• ૩ નવેમ્બર • સનરાઇઝર્સ હૈદરાબાદ વિ. મુંબઇ ઈન્ડિયન્સ • શારજાહ
• ૪ નવેમ્બર • ક્વોલિફાયર - ૧
• ૬ નવેમ્બર • એલિમિનેટર રાઉન્ડ
• ૮ નવેમ્બર • ક્વોલિફાયર - ૨
• ૧૦ નવેમ્બર • ફાઈનલ જંગ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter