બ્રિટનનો પ્રવાસ ખેડી રહેલી ભારતીય મેન અને વિમેન ક્રિકેટ ટીમના સભ્યોએ લંડનમાં ક્લેરેન્સ હાઉસ ખાતે કિંગ ચાર્લ્સ તૃતીય સાથે મુલાકાત કરી તે સમયની તસવીર. કિંગ ચાર્લ્સે લોર્ડ્સ ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચની હાઇલાઇટ્સ જોયાનું જણાવી ટીમના સભ્યો સાથે હળવી પળો વીતાવી હતી.