કોમનવેલ્થ યુથ ગેમ્સઃ ભારતને ટેનિસમાં બે ગોલ્ડ

Saturday 12th September 2015 07:47 EDT
 

અપિયા (સમોઅ)ઃ કોમનવેલ્થ યુથ ગેમ્સમાં ભારતે ટેનિસ સ્પર્ધામાં ચારમાંથી બે ગોલ્ડ મેડલ જીતવા સાથે સ્પર્ધામાં પાંચમું સ્થાન મેળવ્યું છે. ભારતીયોએ બોય્સ અને ગર્લ્સના સિંગલ્સ ટાઈટલ જીત્યા હતા. શશી કુમાર મુકુંદ અને ધ્રુતી તાતાચર વેણુગોપાલે અગાઉ સાથે મળીને મિક્સ ડબલ્સના ટાઇટલ બાદ આ ખિતાબ પણ જીત્યો હતો. ભારતે ટેનિસમાં કુલ પાંચમાંથી ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.




to the free, weekly Gujarat Samachar email newsletter