દિલ્હી ડેરડેવિલ્સને સાત વિકેટે હરાવતું પૂણે

Friday 06th May 2016 05:22 EDT
 
 

નવી દિલ્હીઃ મેન ઓફ ધ મેચ અજિંક્ય રહાણેના અણનમ ૬૩ રન ઉપરાંત ટોચના બેટ્સમેનોના યોગદાનની મદદથી રાઇઝીંગ પૂણે સુપર જાયન્ટ્સે પાંચમી મેના રોજ અહીં રમાયેલી આઇપીએલ-૯ની લીગ મેચમાં દિલ્હી ડેરડેવિલ્સને સાત વિકેટે પરાજય આપ્યો હતો. દિલ્હીએ સાત વિકેટે ૧૬૨ રન કર્યા હતા, જવાબમાં પૂણેએ ત્રણ વિકેટના ભોગે ૧૬૬ રન બનાવીને વિજય હાંસલ કર્યો હતો. રહાણેએ ૪૮ બોલમાં સાત બાઉન્ડ્રી ફટકારી હતી. ખ્વાજાએ ૩૦, તિવારીએ ૨૧, ધોનીએ ૨૭ રન કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter