બ્રિટનની બે સિન્ક્રોનાઈઝ્ડ સ્વિમર રિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાય

Friday 03rd June 2016 08:42 EDT
 
 

લંડનઃ ગ્રેટ બ્રિટનની સિન્ક્રોનાઈઝ્ડ સ્વિમર ઓલિવિયા ફેડરિકી અને કેટી ક્લાર્કે રિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે. ૨૬ વર્ષની ઓલિવિયા અને ૨૨ વર્ષની કેટીએ હાલમાં જ બ્રાઝિલમાં પૂરી થયેલી ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટમાં રિયોમાં સ્થાન મેળવ્યું હતું. ઉલ્લેખનીય છે કે લંડન ઓલિમ્પિકમાં બંનેએ છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter