એક ટમટમતો તારલો

- શ્રીમતી વીરુમતી નાયક એસેક્સ Tuesday 15th February 2022 14:39 EST
 

હું ‘ગુજરાત સમાચાર’ મંગાવું છું. મને ‘ગુજરાત સમાચાર’ વાંચવુ બહુ ગમે છે. આ લોકડાઉનના ટાઈમમાં તો એ મારું ભાથું થઈ ગયું છે. બધા સમાચારો જાણવા મળે છે.

લતા મંગેશકર ખરેખર સરસ્વતી દેવી હતા. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે. આ કાવ્ય એકદમ મનમાં રહ્યું છે એટલે મોકલ્યું છે.

એક ટમટમતો તારલો

આવીને ખરી ગયો

દુનિયાને (ભારતને) દિવ્ય પ્રકાશ

આપી ગયો

આઠ દેશમાં એ તારલો

ફર્યો હતો

દુનિયાએ માન – સન્માન

પણ આપ્યું હતું

પણ જ્યારે એ તારલો

ખરી ગયો

પશ્ચિમના દેશોએ ન

પ્રતિસાદ આપ્યો

ભારતવાસીઓને બહુ ગૌરવ છે

એ તારલો ભારતનો હતો


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter