કવિતા વીર વલ્લભભાઈ જયંતી

- નીરુબેન દેસાઈ ફોરેસ્ટ ગેટ Wednesday 27th October 2021 02:44 EDT
 
વલ્લભભાઈ તો તેને રે કહીએ જે પીડ દેશની જાણતા રેખેડા જિલ્લાના કરમસદ ગામો સુપુતની જનની ધન્ય રે
બાહોશ વકીલનો ધંધો છોડી, સ્વતંત્રતા કાજે લડ્યા રે
એવું સાંભળેલું સરદારની વાણી લોખંડી રે
અસંખ્ય રજવાડાને જોડી દઈને ઈતિહાસ અનેરો સર્જેલો રે
વડા પ્રધાન જો બન્યા હોત તો કાશ્મીરનો પ્રશ્ર ઉકેલાત રે
દાખલો એમનો લઈને હવે તો રાજકારણીઓ સુધરે જી રે
દેશનું હિત હૈયે રાખીએ એવું ઈચ્છીએ રે  

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter