ગાંધી બાપૂને શ્રદ્ધાંજલિ...

- નીરુબેન દેસાઈ ફોરેસ્ટ ગેટ Tuesday 25th January 2022 13:40 EST
 

હિંદમાં ઉગ્યો હતો આઝાદીનો એક તારો રે

નામ એનું મહાત્મા ગાંધી જગથી એ નિરાળો રે

હિંદમાં ઉગ્યો હતો.....

એ જ રામનો ભક્ત હતો ને એ જ હરહર શંભુ

પ્રાર્થનાસભામાં ગોડસેએ મારી ગોળી રે

પહેલી ગોળીને બીજી ગોળી ત્રીજી ગોળીએ

ગયા બાપૂના પ્રાણ રે.....

૩૦મી જાન્યુઆરીએ ગયા બાપૂના પ્રાણ રે

રામ નામનું નામ જ લેતાં બાપૂ સ્વર્ગે સિધાવ્યા રે

હિંદમાં ઉગ્યો હતો

એક આઝાદીનો તારો રે...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter