કોર્બીનની આંખોએ શું જોયું?

Tuesday 27th February 2018 10:49 EST
 

વડાપ્રધાન થેરેસા મે બ્રેક્ઝીટ અને અન્ય મામલે પોતાના પક્ષમાંથી જ વાંધા - વિરોધનો સામનો કરી રહ્યા છે ત્યારે લેબર પક્ષના વડા જેરેમી કોર્બીનની લોકપ્રિયતા ધીમે ધીમે વધી રહી છે.

પણ આ શું.... કોર્બીને ભારતીય મૂળની મહિલાના ફોનમાં એવું તો શું જોયું કે તેમની આંખો આમ ફાટી ગઇ? મુડમાં આવી ગયેલા કોર્બીને પોતાની પ્રસંશક મહિલાને ખુશ કરવા સેલ્ફી લેતી વખતે તસવીરમાં દેખાય છે તેવા પ્રતિભાવ આપ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter