ધોની હવે માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના બ્રાન્ડ એમ્બેસેડર

Wednesday 29th July 2026 05:19 EDT
 
 

જ્વેલરી ક્ષેત્રે દેશવિદેશમાં મોખરાનું નામ ધરાવતી માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયેલા દિગ્ગજ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને આવકારતા ગ્રૂપના ચેરમેન એમ.પી. અહમ્મદ, મેનેજિંગ ડિરેક્ટર (ઇંડિયા ઓપરેશન્સ) ઓ. એશર, મેનેજિંગ ડિરેક્ટર (ઇન્ટરનેશનલ ઓપરેશન્સ) શામલાલ અહમદ અને રુઝાન એશર


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter