કેનેડાના ફેસ્ટિવલમાં ભારતીય સિતારા

Friday 22nd September 2023 08:42 EDT
 
 

કેનેડામાં એક ફેસ્ટિવલ દરમિયાન ડોલી સિંઘ, ભૂમિ પેડનેકર, અનિલ કપૂર, શિબાની બેદી, કુશા કપિલ અને શેહનાઝ ગિલે હાજરી આપી હતી. આ દર્શાવે છે કે ભારતીય કલાકારોની લોકપ્રિયતા ફક્ત ભારત પૂરતી જ સીમિત રહી નથી. છેક અમેરિકા અને યુરોપ સુધી તેમનો ચાહકવર્ગ ફેલાયેલો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter