અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન પાવેલનું નિધન

Wednesday 20th October 2021 07:15 EDT
 
વોશિંગ્ટનઃ અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ કોલિન પાવેલનું કોરોનાના કારણે નિધન થયું છે. તેમના પરિવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ મનાહિતી આપી હતી. તેમણે અમેરિકાના હિતમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. તેઓ પ્રથમ અશ્વેત વિદેશ પ્રધાન પણ હતા. રિપબ્લિકન સરકારમાં ૨૦મી સદીના અંતમાં અને ૨૧ સદીની શરૂઆતમાં તેમના નેતૃત્વમાં વિદેશ નીતિને આકાર આપવામાં મદદ કરી હતી.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter