અમેરિકાની ચૂંટણી પર દુષ્પ્રચારનો ભયઃ ફેસબુકે 4800 નકલી એકાઉન્ટ બંધ કર્યાં

Friday 08th December 2023 11:59 EST
 
 

વોશિંગ્ટનઃ આવતા વર્ષે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી આવી રહી છે. 2016 અને 2020ની ચૂંટણીની માફક આ વખતે પણ ચૂંટણી પહેલાં રાજકીય કુપ્રચાર કરતાં ફેસબુક એકાઉન્ટ ખૂલી ગયાં છે. જોકે ફેસબુક સહિતની સોશિયલ મીડિયા કંપનીઓ હવે નકલી એકાઉન્ટ અને ફેક માહિતી સામે કડક પગલાં ભરી રહી છે. માટે ચૂંટણી પહેલાં જ ફેસબુકે 4800 એકાઉન્ટ બંધ કરી દીધાં હતાં. આ પૈકીના કેટલાંક એકાઉન્ટ્સ તો ચીનમાંથી ઓપરેટ થતાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter