અમેરિકામાં આઠ ભારતીય અમેરિકન મહિલાઓનું સન્માન

Thursday 22nd November 2018 04:24 EST
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં આઠ ભારતીય અમેરિકી મહિલાઓનું વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન બદલ સનમાન કરવામાં આવ્યું છે. ઈમિગ્રેશન એડવોકેટ શીલા મૂર્તિ, એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિયેશનના અધ્યક્ષ જાગૃતિ પાનવાલા અને નાસાના ખગોળશાસ્ત્રી મધુલિકા ગુહાઠાકુરતાને પુરસ્કૃત કરવામાં આવ્યાં છે. પુરસ્કૃત કરાયેલી અન્ય મહિલાઓમાં મેરીલેન્ડ ડેલીગેટ અરુણા મિલ્લર, ફ્લોરિડાના મનીષા ગાયકવાડ, ટેક કંપની એન્પક્સના સ્થાપક અને સીઈઓ એન. રામકુમારન સામેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter