કલ્પના ચાવલા સિગ્નસ સ્પેસક્રાફ્ટ રવાના

Tuesday 06th October 2020 16:21 EDT
 

વોશિંગ્ટન: આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક માટેના પૂરવઠા સાથે કલ્પના ચાવલા સિગ્નસ સ્પેસક્રાફ્ટે ૩જી ઓક્ટોબરે સફળતાપૂર્વક ઉડાન ભરી લીધી છે. નોર્થરોપ ગ્રુમમેન જૂથે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક માટે બીજી વારની ખેપ રવાના કરી છે. તકનિકી ખામી સર્જાતાં તેના લોન્ચિંગમાં વિલંબ થયો હતો, પરંતુ સ્પેસક્રાફ્ટ સફળતાપૂર્વક રવાના થયું હતું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter