ટ્રમ્પ પર કાવતરું ઘડવાનો સંસદીય સમિતિનો આરોપ

Tuesday 15th March 2022 14:10 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકાનાં કેપિટલ હિલ તોફાનોની તપાસ કરી રહેલી સંસદની સંયુક્ત સમિતિએ પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો હતો. આ સમિતિએ તેની એફિડેવિટમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ અને તેમના સાથીદારોએ પ્રમુખપદની ચૂંટણીઓનાં પરિણામો ફેરવી દેવા તેમજ કોંગ્રેસને નવા પ્રમુખ જાહેર કરતી રોકવા આ કાવતરું ઘડ્યું હોવાના પૂરતા પુરાવા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter