દાઇબાઇને 99 વર્ષની વયે યુએસ નાગરિકતા

Sunday 14th April 2024 10:51 EDT
 
 

ભારતીય મહિલા દાઈબાઈને 99 વર્ષની ઉંમરે અમેરિકાની સિટિઝનશીપ મળી છે. તેની જાહેરાત કરતા યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસે કહ્યું કે, ‘ઉંમર તો ફક્ત આંકડો છે. આ વાત 99 વર્ષીય મહિલાને જોઈને સાચી ઠરે છે. જેમણે અમારી ઓર્લેન્ડો ઓફિસમાં નાગરિકતા મેળવી હતી.’ બીજી તરફ, સોશિયલ મીડિયા સાઈટ્સ પર અનેક લોકોએ અમેરિકાની ગ્રીન કાર્ડ માટેની લાંબી અને જટિલ પ્રક્રિયા વિરુદ્ધ બળાપો ઠાલવ્યો હતો. આ તસવીરમાં દાઈબાઈની સાથે તેમના દીકરી અને અમેરિકન ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટના અધિકારી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter