પેન્સિલ્વેનિયામાં દિવાળીની રાષ્ટ્રીય રજા જાહેર

Thursday 04th May 2023 12:40 EDT
 
 

હેરિસબર્ગઃ અમેરિકી રાજ્ય પેન્સિલ્વેનિયામાં દિવાળીના તહેવાર નિમિત્તે રાષ્ટ્રીય રજા જાહે૨ ક૨વામાં આવી છે. રાજ્યના સેનેટર ગ્રેગ રોથમેન અને નિકિલ સાવલે ફેબ્રુઆરીમાં દિવાળીના દિવસે રાજકીય રજા જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter