પ્રાચીન સિંધુ ખીણમાં ૭૦૦ વર્ષ સુધી યુદ્ધ થયું નહોતું!

Friday 21st October 2016 10:07 EDT
 

વોશિંગ્ટન: ગુજરાતનું ધોળાવીરા, પાકિસ્તાનનું મોહેંજો દડો, વગેરે સ્થળોએ વસતી સિંધુ ખીણની પ્રજાએ ૭૦૦ વર્ષ સુધી કોઈ યુદ્ધ કર્યું ન હતું. અમેરિકી સાયન્સ મેગેઝીન ન્યુ સાયન્ટીસ્ટમાં આ પ્રમાણેનો દાવો સંશોધક એન્ડ્ર્યુ રોબિન્સને કર્યો છે. રોબિન્સને એ માટે ઈ.સ. પૂર્વે ૨૬૦૦થી ઈ.સ. પૂર્વે ૧૯૦૦ વચ્ચે થઈ ગયેલી સિંધુ ખીણની સંસ્કૃતિનો અભ્યાસ કર્યો હતો. સાતસો વર્ષ રહેલી આ સંસ્કૃતિના અવશેષો ભારત અને પાકિસ્તાનમાં ફેલાયેલા છે. કેટલોક ભાગ અફઘાનિસ્તાનમાં પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter