બ્લેક લાઇવ્સ મેટર્સ આંદોલન વધુ ઉગ્ર

Wednesday 30th September 2020 07:50 EDT
 
 

ન્યૂ યોર્કઃ બ્લેક લાઇવ્સ મેટર્સ આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. ૨૬મી સપ્ટેમ્બરે રાત્રે ન્યૂ યોર્ક, પોર્ટ લેન્ડ, સિએટલ, લોસ એન્જલસ અને લિસવિલેમાં ફરી એક વાર બ્રેઓના ટેઇલરના હત્યારા પોલીસકર્મીઓને નિર્દોષ છોડી મૂકવાના વિરોધમાં પ્રદર્શનો કરાયાં હતાં. બીએલએમના સમર્થકો અને ટ્રમ્પના સમર્થકો વચ્ચે તણાવ વધી રહ્યાો છે. કેલિફોર્નિયામાં બ્લેક લાઈવ મેટર્સ રેલીના આયોજક તેતિયાના ટર્નરે કાર ટ્રમ્પ સમર્થકો પર ચડાવી દેતાં તેની ધરપકડ કરાઈ હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter