ભારત મહાન દેશ, મૂર્ખામીભર્યો તો વેપારઃ ટ્રમ્પ

Wednesday 10th April 2019 08:59 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત દ્વારા ઘણા અમેરિકી ઉત્પાદકો પર ૧૦૦ ટકાથી વધુને દરે ડ્યુટી વસૂલ કરવામાં આવે છે. ટ્રમ્પે પોતાના વહીવટી તંત્રને આવા મૂર્ખામીભર્યા વેપાર પર ધ્યાન આપવા કહ્યું છે. અગાઉ ટ્રમ્પે ભારતની ટીકા કરતા કહ્યું હતું કે ભારત દુનિયામાં સૌથી વધુ ડ્યુટી વસૂલતો દેશ છે. ટ્રમ્પ ભારતને વારંવાર ટેરિફ કિંગ તરીકે ઓળખાવતા રહ્યા છે. આર્થિક મોરચે ટ્રમ્પ ભારત સાથે સતત વિવાદ સર્જી રહ્યા છે. 




to the free, weekly Gujarat Samachar email newsletter