ભારતીય વિજય શંકર અપીલ કોર્ટના જજ

Tuesday 07th July 2020 16:44 EDT
 

વોશિંગ્ટનઃ યુએસ પ્રમુખ ટ્રમ્પે ભારતીય અમેરિકન વિજય શંકર દયાલને વોશિંગ્ટન અપીલ કોર્ટના જજ તરીકે નિમણૂક આપી છે. દયાલની ડિસ્ટ્રીક્ટ ઓફ કોલંબિયા કોર્ટના જજ તરીકે નિમણૂક કરાઈ છે. સેનેટની બહાલી પછી શંકર દયાલ હોદ્દો સંભાળશે. તેઓ હાલમાં અપીલ કોર્ટના ડેપ્યુટી ચિફ હોદ્દે છે તેમજ વોશિંગ્ટન કોલેજ ઓફ લોમાં સહાયક પ્રોફેસર તરીકે જવાબદારી સાંભળી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter