મિસ યુનિવર્સ હરનાઝ સંધુ અમેરિકાના પ્રવાસે

Wednesday 19th January 2022 07:05 EST
 
 

મિસ યુનિવર્સ હરનાઝ સંધુ હાલમાં અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન તેણે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની મુલાકાત લીધી હતી અને ફોટોગ્રાફર્સને મન મૂકીને પોઝ આપ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter