વોશિંગ્ટનઃ પ્રમુખ ટ્રમ્પે ફેડરલ રિઝર્વના ભૂતપૂર્વ ગવર્નર કેવિન વોર્શ-ફેડરલને રિઝર્વનું નેતૃત્વ કરવા માટે પસંદ કર્યા છે. કેવિન હાલમાં હૂવ ઇન્સ્ટિટ્યૂશનમાં અર્થશાસ્ત્રમાં શેપ ફેમિલી ડિસ્ટિગ્વિશ્ડ વિઝિટિંગ ફેલા તરીકે અને સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂ ઓફ બિઝનેસમાં લેક્ચરર તરીકે સેવા આપે છે. તેઓ યુકવે-ફેમિલી ઓફિસ એલએલસી ખા-સ્ટેનલી ડુકનમિલરના ભાગીદાર છે. એમ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એ. પોસ્ટમાં જણાવ્યું હતું.
ટ્રમ્પ અને જેરોમ પોવેલની વચ્ચે ટકરાવ નવો નથી. 2018માં પોવેલ-નિયુક્તિ બાદથી જ ટ્રમ્પ તેના 5 વ્યાજદર ઝડપથી વધારવા દબાવ બનાવી રહ્યા છે. ટ્રમ્પનો આરોપ છે કે પોવેલની નીતિઓના કારણ અમેરિકાની ઈકોનોમીની ઝડય ધીમી પડી રહી છે.
તાજેતરમાં આ વિવાદ વધ્યો જ્યારે અમેરિકાના ન્યાય વિભાગે વોશિંગ્ટન ખાતેના ફેડ મુખ્ય મથકના નવીનીકરણમાં થયેલા ખર્ચને લઈ પોવેલને સવાલો કર્યાં હતાં. જે પર પલટવાર કરતા પોવેલે કહ્યું હતું કે આ પગલું ફેડ પર દબાણ નાખવા અને ટ્રમ્પની પસંદગીની નીતિઓ-લાગુ કરવાનું બહાનું છે.


