લેન્ડીંગ કરતાં જ વિમાનના ટુકડા...

Friday 15th April 2022 06:38 EDT
 
 

સેન્ટ્રલ અમેરિકામાં કોસ્ટારિકાના એરપોર્ટ પર એક વિચિત્ર વિમાન દુર્ઘટના બની હતી. કુરિયર કંપની ડીએચએલના કાર્ગો પ્લેન ઈમર્જન્સી લેન્ડિંગ કરી રહ્યું હતું તે વેળા જ તેના બે ટુકડા થઇ ગયા હતા. ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નહોતી. આ ઘટનાની તસવીરો સોશિયલ મીડિયામાં બહુ જ વાઇરલ થઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter