વ્હાઇટ હાઉસ પર હુમલાનો પ્રયાસઃ ભારતીયને 8 વર્ષની જેલ

Friday 24th January 2025 05:40 EST
 
 

વોશિગ્ટન: ભારતીય નાગરિક સાઈ વર્શિથ કંડુલાને વ્હાઇટ હાઉસ પર હુમલો કરવાના પ્રયાસમાં દોષિત ઠરાવાયો છે અને કોર્ટે તેને 8 વર્ષ જેલની સજા ફરમાવી છે. હુમલાના આ પ્રયાસનો કેસ 22 મે 2023નો છે. અમેરિકી ન્યાય વિભાગ અનુસાર, કંડુલાનો હેતુ સરકારને હટાવી નાઝી વિચારધારાથી પ્રેરિત તાનાશાહી સ્થાપિત કરવાનો હતો.




to the free, weekly Gujarat Samachar email newsletter