સંજય રામભદ્રન હેરિસ કાઉન્ટી મેટ્રોના પહેલા ભારતીય ચેરમેન

Tuesday 22nd February 2022 15:22 EST
 

હ્યુસ્ટનઃ મૂળ ભારતીય એન્જિનિયર સંજય રામભદ્રન અમેરિકાની હેરિસ કાઉન્ટીના મેટ્રોપોલિટન ટ્રાન્ઝિટ ઓથોરિટીના ચેરમેન બનશે. તેઓ ટેકસાસ સ્ટેટની જાહેર પરિવહન એન્જસીના વડા બનનારા પ્રથમ ભારતીય હશે. હાલ તેઓ નાણાંકીય સમિતિના પણ સભ્ય છે. બીઆઇટીએસ પિલાનીમાંથી સ્નાતક અને ટેક્સાસમાં અભ્યાસ કરનારા રામભદ્રન મેટ્રોની પહેલી મહિલા ચેરપર્સન પેટમેનનું સ્થાન લેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter