સેન્ટ્રલ અમેરિકામાં વિનાશક વાવાઝોડાથી ભારે તબાહી

Thursday 21st March 2024 03:51 EDT
 
 

સેન્ટ્રલ અમેરિકાના કેટલાક સ્ટેટ્સમાં 17 માર્ચે તોફાની વાવાઝોડું ત્રાટકતાં જનજીવનને ભારે અસર થઇ છે. ખાસ કરીને ઓહિયો અને અર્કાન્સાસ સ્ટેટ્સમાં માલમિલકતનું ઘણું નુકસાન થયું છે. તસવીરમાં ઓહિયો સ્ટેટના લેકવ્યૂ ખાતે વાવાઝોડાથી જમીનદોસ્ત થઇ ગયેલા મકાનો અને ધંધાકીય એકમો જોઇ શકાય છે.




to the free, weekly Gujarat Samachar email newsletter