‘મિ. સિંઘ, અમારા રસ્તા પરથી હટી જાવ’ DHSની વંશીય ભેદભાવપૂર્ણ જાહેરાત

Friday 18th September 2026 06:36 EDT
 
 

વોશિંગ્ટન: યુએસમાં ગેરકાયદે રહેતા લોકોને સ્વદેશ પાછા ફરવા કહેતી ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS)ની જાહેરાતમાં ‘મિ. સિંઘ’ને સેલ્ફ-ડિપોર્ટ થવા જણાવાતાં વિવાદ સર્જાયો છે. એડવોકસી ગ્રૂપ્સે જાહેરાત અમેરિકનવિરોધી અને વંશીય ભેદભાવપૂર્ણ ગણાવી છે. DHS દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા AI જનરેટેડ ફોટોમાં લાઇસન્સ વગરના ડ્રાઈવર્સ સંદર્ભે કહેવાયું છે કે, ‘અમારા રસ્તા પરથી હટી જાવ, તમને વાહન ચલાવતા આવડતું નથી, મિસ્ટર સિંઘ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter