‘ડાન્સ ઓફ ધ ઇગલ્સ’

Friday 24th February 2023 06:01 EST
 
 

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોના નિવાસી ભારતવંશી સોફ્ટવેર એન્જિનિયર કાર્તિક સુબ્રમણ્યમની ‘ડાન્સ ઓફ ધ ઇગલ્સ’ ટાઇટલ ધરાવતી તસવીર નેશનલ જ્યોગ્રાફિકની ‘પિક્ચર ઓફ ધ યર’ સ્પર્ધામાં વિજેતા જાહેર થઇ છે. આ ફોટો અલાસ્કાના ચિલકટ બાલ્ડ ઇગલ પ્રિઝર્વના બાલ્ડ ઇગલની છે. તસવીરમાં ઇગલ્સ વૃક્ષની ડાળી પર એક જગ્યાએ બેસવા માટે મથતા જોવા મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter