5 સેકન્ડમાં 800 કિમીની સ્પીડ... ચીનની બુલેટ ટ્રેને વિક્રમ સર્જ્યો

Sunday 30th August 2026 09:05 EDT
 
 

અમેરિકાના ઓરેગનમાં આવેલું સ્ટાર્ટઅપ પૈંથલાસા દરિયાઇ મોજાથી પેદા થનારી ઉર્જાથી સંચાલિત તરતું એઆઇ ડેટા સેન્ટર વિકસાવી રહ્યું છે. 85 મીટર લાંબા આ યુનિટમાં દરિયાઇ પાણીનો ઉપયોગ એઆઇ ચિપ્સને ઠંડી રાખવા માટે કરાશે જ્યારે ટર્બાઇન દરિયાઇ મોજામાંથી વીજળી પેદા કરશે. કંપનીના ‘ઓશન-2’ પ્રોટોટાઇપનું વોશિંગ્ટનના દરિયાકિનારા પાસે પરીક્ષણ ચાલી રહ્યું છે. અહીં એઆઇ ડેટાને સ્પેસએક્સના સ્ટારલિન્ક નેટવર્કના માધ્યમથી મોકલાઇ અને મેળવાઇ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter