નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ યુકે (NCGO UK) દ્વારા સોમવાર 4 મે 2026ના રોજ હેરોના બ્લુ રૂમ સ્પોર્ટ્સ વેન્યુ ખાતે ગુજરાત દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં વિવિધ કોમ્યુનિટી સંસ્થાઓ તરફથી પ્રતિનિધિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઈવેન્ટ ગુજરાતી ડાયસ્પોરાના મજબૂત ઉત્સાહનો સાક્ષી બની રહ્યો હતો.
(આ ઈવેન્ટનો વિસ્તૃત અહેવાલ આગામી સપ્તાહના અંકમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.)


