ઇટલીના આ ચોકમાં સચવાયો છે 2000 વર્ષ પુરાણો જીવંત વારસો

Wednesday 03rd June 2026 12:58 EDT
 
 

ઇટલીના લુક્કા શહેરમાં આવેલું પિયાઝા ડેજ્અનફિતેઆત્રો ઇતિહાસ અને આધુનિક જીવનનો અનોખો સંગમ છે. લગભગ 2000 વર્ષ પહેલાં અહીં એક ભવ્ય રોમન એમ્ફીથિયેટર હતું, જ્યાં મનોરંજન અને જાહેર કાર્યક્રમો યોજાતા હતા. સમયના વહેવા સાથે શહેરે આ જ માળખાની આસપાસ વિસ્તરણ કર્યું, પરંતુ તેની મૂળ અંડાકાર આકૃતિને જૈસે થે જાળવી. આજે આ સ્થળ સુંદર ઇમારતો, કેફે અને લોકોની ચહલપહલથી ધબકતો એક જીવંત ચોક છે, જ્યાં ભૂતકાળનો ભવ્ય વારસો વર્તમાનમાં ધબકી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter