ઓસ્ટ્રેલિયામાં ઉમિયા માતાજીનો નવચંડી યજ્ઞ, 6 હજારથી વધુ પાટીદારો એકત્ર થયા

Saturday 09th May 2026 06:40 EDT
 
 

ઓસ્ટ્રેલિયામાં કડવા પાટીદારના કુળદેવી શ્રી ઉમિયા માતાજીનો નવચંડી મહાયજ્ઞ શ્રી ઉમિયા ટેમ્પલ મેલ્બર્ન (SUTM) દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં મેલબોર્ન સહિત એડિલેડ અને સિડનીના 6000થી વધુ ભાવિ ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાના રાજકારણીઓ અને જાણીતી હસ્તીઓએ પણ હાજરી આપી હતી. હવનના પ્રસાદના ભાગરૂપે સ્વયંસેવકો દ્વારા 11,151 લાડવા બનાવવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter